
SUHRAD K.G. SECTION
Nursery | Jr.K.G | Sr.K.G.
SHREE ATMIYA SHISHU VIDYAMANDIR
Std. 1st to 8th
SHREE SARVESHWAR VIDYAMANDIR
Std. 9th to 12th
Science | Commerce | Arts
Follow Us:
Nursery | Jr.K.G | Sr.K.G.
Std. 1st to 8th
Std. 9th to 12th
Follow Us:
ATMIYA SCHOLARSHIP EXAM Std. 1st to 10th
NEW ADMISSION
(ENGLISH & GUJARATI MEDIUM) SUBJECTS
Std. - 1, 2 - Maths, English, Gujarati
Std. - 3, 4, 5 - Maths, English, ENV
Std. - 6, 7, 8 - Maths, English, Science
Std. - 9, 10 - Maths, English, Scienceનોંધ :
પ્રવેશ પરીક્ષા ૫૦ માર્કસની MCQ પ્રકારની હશે.
વિદ્યાર્થી અત્યારે જે ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણની પરીક્ષા આપવાની રહેશે.
પરીક્ષામાં મેળવેલ માર્કસને આધારે સ્કોલરશીપ આપવામાં આવશે
. સ્કોલરશીપ પરીક્ષા માટે QR CODE સ્કેન કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
તારીખ : 29-03-2025, શનિવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં આપનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
આ પ્રવેશ પરીક્ષાનું આયોજન ફક્ત નવા એડમિશન માટે જ લાગુ પડે છે.
આત્મીય સ્કુલતારીખ : 30-03-2025, રવિવાર
સમય : સવારે 9:30 થી 10:30
સ્થળ : "યોગીધામ ગુરુકુળ" કાલાવાડ રોડ, રાજકોટ
કોન્ટેક્ટ : 90990 76121 - 22 - 23 - 27 - (0281) 2561066, 2588527